IPL 2026, RR vs DC LIVE : આઈપીએલ 2026, રાજસ્થાને ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
IPL 2026 Rajasthan Royals vs Delhi Capitals, RR vs DC LIVE Rating: આઈપીએલ 2026ની 43મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, […]
વાંચન ચાલુ રાખો