મનોરંજન ન્યૂઝ | બ્રેકિંગ ન્યૂઝ | Leisure Bollywood Stay Information Replace at the moment in Gujarati 29 June 2026 Monday | મનોરંજનની દુનિયામાં દરરોજ કંઈક ને કંઈક નવી ઘટના બનતી હોય છે, મુવી રિલીઝથી લઈને બોક્સ ઓફિસ પર સારું કલેકશનથી લઇ બોલીવુડ સેલિબ્રિટી ગોસિપ, સેલિબ્રિટીઝ બર્થ ડે અને ઘણું સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે, આજના મહત્વના મનોરંજન સમાચાર અહીં લાઈવમાં વાંચો
સમયનો સમય
સમય રૈના જાણીતો ઇન્ડિયન સ્ટેપ અપ કોમેડિયન છે, તાજતેરમાં તેનો શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટને લઈને ફરી ચર્ચામાં આવી ગયો છે, આ ઉપરાંત તેને લાસ્ટ યરના ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટને લઈને વિવાદ બાદ પહેલી વાર આ વર્ષે જોરદાર કમબેક કર્યું હતું, ‘સ્ટીલ અલાઈવ’ નામનો વિડીયો જે 1 કલાક અને 30 મિનિટનો વિડીયો છે, એમાં તેને જોરદાર વ્યુવર્શિપ મળી છે, આશરે 7 કરોડથી વધુ લોકોએ તેનો આ વિડીયો જોયો છે.
-
Jun 29, 2026 12:36 IST
સૈફ અલી ખાન બાળકોને ધર્મ વિશે શું શીખવે છે?
સૈફ અલી ખાને શેર કર્યું કે તે નિયમિતપણે તેના પુત્રો, તૈમૂર અને જેહ સાથે ધર્મ વિશે વાત કરે છે, તેમને ખુલ્લા અને સમાવિષ્ટ પર્સેકટીવથી શ્રદ્ધા જોવા માટે પ્રોત્સાહિત કરે છે. અભિનેતાએ કહ્યું કે તે તેમને શીખવે છે કે ‘નામ ઘણા છે પણ ભગવાન એક જ છે’ અને માને છે કે પ્રેમ અને ક્ષમા જેવા મૂલ્યો ધાર્મિક લેબલો કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
-
Jun 29, 2026 12:05 IST
આલ્ફા મુવી સ્ટાર્સ આલિયા અને શર્વરી વાઘ
આલ્ફા મુવી સ્ટાર્સ આલિયા અને શર્વરી વાઘ જયપુર એરપોર્ટ પર જોવા મળ્યા છે, આલ્ફા મુવી 3 જુલાઈએ સિનેમાઘરમાં રિલીઝ થવાની છે.
-
Jun 29, 2026 11:51 IST
કૃતિ સેનન ન્યુ લુક
કોકટેઇલ 2 મુવી બોક્સ ઓફિસ પર સારી કમાણી રહી છે અને બ્લોકબસ્ટર સાબિત થઇ છે, તાજતેરમાં ગ્લોબલ લેવલએ મુવી 120 કરોડની કમાણી કરી ચુકી છે, ત્યારે એકટ્રેસ નવા અવતારમાં જોવા મળી હતી, અહીં જુઓ વિડીયો
-
Jun 29, 2026 11:47 IST
ગૌરવ ખન્ના આકાંક્ષા અલગ થયાની પુષ્ટિ
તાજેતરમાં લોક અપ: સચ યા સાઝા પર ગૌરવ ખન્નાથી અલગ થયાની પુષ્ટિ કરનાર આકાંક્ષા ચમોલા કહે છે કે તે ટૂંક સમયમાં નવો પાર્ટનર શોધશે. લગ્નજીવનમાં લગભગ એક દાયકા વિતાવ્યા પછી, અભિનેત્રીએ શેર કર્યું કે તે પોતાની સ્વતંત્રતાનો આનંદ માણવા માંગે છે અને બીજા સંબંધ વિશે વિચારતા પહેલા પોતાના માટે સમય કાઢવા માંગે છે. આકાંક્ષાએ અગાઉ ખુલાસો કર્યો હતો કે તે અને ગૌરવ છેલ્લા એક વર્ષથી અલગ છે
-
Jun 29, 2026 11:42 IST
અભિષેક બચ્ચન ફેમિલી સાથે
અભિષેક બચ્ચન એશ્વર્યા રાય બચ્ચન છૂટાછેડાની અફવા ઘણી વાર ન્યુઝમાં વાયરલ થઇ છે, પરંતુ તેઓ હજુ સાથે છે તેવી એક્ટર દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી, વીડિયોમાં અભિષેક બચ્ચન ફેમિલી સાથે વેકેશન પર જતો હોય તેવું લાગે છે, ફેમિલી ઘણી બેગ સાથે જોવા મળી હતી.
