દિલ્હી સરકારે એક આદેશ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, તેઓ સીજેપી પ્રદર્શકારીઓ વિરૂદ્ધ કોઈ લીગલ એક્શન લેશે નહીં. આ આદેશ દ્વારા દિલ્હી સરકારે જાણકારી આપી છે કે, દિલ્હી પોલીસે CJP પ્રદર્શનકારીઓ સાથે જોડાયેલા મામલામાં 13 ફરિયાદો નોંધી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જેમની ધરપકડ કે ડિટેન કરવામાં આવ્યા છે, તેમને જલદી છોડી દેવામાં આવશે. જોકે દિલ્હી સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા લોકો વિરૂદ્ધ લીગલ એક્શન લેવામાં આવશે.
13 FIR નોંધાઈ, નિર્દોષોને મુક્ત કરવા સૂચના
દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, જંતર મંતર ખાતે NEET (UG) પેપર લીકના વિરોધ પ્રદર્શન સંદર્ભે દિલ્હી પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 13 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
As of 6 pm yesterday (twenty ninth July), 13 (13) instances have been registered by the Delhi Police in reference to the NEET (UG) paper leak protests at Jantar Mantar.
The Delhi Authorities has directed the Delhi Police to not take any opposed authorized motion in opposition to individuals concerned… pic.twitter.com/8rhr6R8bBl
— ANI (@ANI) July 30, 2026
સરકારે પોલીસ વિભાગને આદેશ આપ્યો છે કે સામાન્ય નાગરિકો કે વિદ્યાર્થીઓ જે નિર્દોષ છે તેમની સામે કોઈ પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી કરવામાં ના આવે. પરંતુ શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક કે ગુનાહિત રેકોર્ડ ધરાવતા તત્વો સામે કાયદા મુજબ કાર્યવાહી ચાલુ રહેશે.
આ પણ વાંચો: જામનગરમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને સાયનાઇડ આપી પતાવ્યો, લાશ ફેક્ટ
દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટના આદેશો અને પોતાની Normal Working Process (SOP) નો હવાલો આપતાં જણાવ્યું છે કે જંતર મંતર ખાતે સુરક્ષા અને વ્યવસ્થાના કારણોસર એક સમયે મહત્તમ 1000 લોકોને જ પ્રદર્શન કરવાની મંજૂરી આપી શકાય છે.
