Bollywood Information: આમીર ખાન ગૌરી સ્પ્રૈટ સાથે 5 જુલાઇ ત્રીજા લગ્ન કરશે

Bollywood Information: આમીર ખાન ગૌરી સ્પ્રૈટ સાથે 5 જુલાઇ ત્રીજા લગ્ન કરશે

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Leisure Bollywood Information Dwell Replace In the present day in Gujarati : બોલીવુડના પરફેક્ટનિસ્ટ ગણાતા આમીર ખાન ગૌરી સ્પ્રૈટ સાથે ત્રીજી વખત લગ્ન કરવા જઇ રહ્યા છે. પોતાના ત્રીજા લગ્નની તારીખ વિશે પણ આમીર ખાને જાતે ખુલાશો કર્યો છે. તમને જણાવી દઇયે, આમીર ખાને પ્રથમ લગ્ન રીના દત્તા સાથે થયા હતા, જેનાથી તેને બે બાળક થયા હતા. ત્યારબાદ કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા.

મીડિયા સાથે વાત કરતા આમીર ખાને કહ્યું કે, 5 જુલાઇ એ મારા લગ્ન છે. આ બહુ જ પ્રાઇવેટ ફંક્શન છે જે ઘરે જ યોજાશે. તે અમારા માટે બહુ ખાસ દિવસ છે. અમારા બંનેના પરિવારના લોકો કેટલાક મિત્રો તેમા હાજર રહેશે. અમે ઘરે સાદાઇથી સેલિબ્રેશન કરીશું. અમે બધાના આશીર્વાદ અને શુભકામના ઇચ્છીયે છીએ. પ્લીઝ અમને બ્લેશિંગ્સ આપો અને પ્રાર્થના કરો કે અમે ખુશ રહીયે અને અમારો આગળનો પ્રવાસ શાનદાર રહે. 

  • Jul 03, 2026 12:27 IST

    સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં આત્મસમર્પણ કરશે આ ગેંગસ્ટર

    સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈએ કોર્ટમાં આત્મસમર્પણ કરવાની મંજૂરી માંગી છે. તેણે મુંબઈની વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તે નિષ્પક્ષ સુનાવણી અને ન્યાયના હિતમાં આ કેસમાં આત્મસમર્પણ કરવા માંગે છે. વધુ વાંચો

  • Jul 03, 2026 12:26 IST

    આમીર ખાન ગૌરી સ્પ્રૈટ સાથે 5 જુલાઇ ત્રીજા લગ્ન કરશે

    બોલીવુડના પરફેક્ટનિસ્ટ ગણાતા આમીર ખાન ગૌરી સ્પ્રૈટ સાથે ત્રીજી વખત લગ્ન કરવા જઇ રહ્યા છે. પોતાના ત્રીજા લગ્નની તારીખ વિશે પણ આમીર ખાને જાતે ખુલાશો કર્યો છે. મીડિયા સાથે વાત કરતા આમીર ખાને કહ્યું કે, 5 જુલાઇ એ મારા લગ્ન છે. આ બહુ જ પ્રાઇવેટ ફંક્શન છે જે ઘરે જ યોજાશે. તે અમારા માટે બહુ ખાસ દિવસ છે. અમારા બંનેના પરિવારના લોકો કેટલાક મિત્રો તેમા હાજર રહેશે. અમે ઘરે સાદાઇથી સેલિબ્રેશન કરીશું. અમે બધાના આશીર્વાદ અને શુભકામના ઇચ્છીયે છીએ. પ્લીઝ અમને બ્લેશિંગ્સ આપો અને પ્રાર્થના કરો કે અમે ખુશ રહીયે અને અમારો આગળનો પ્રવાસ શાનદાર રહે. 

    તમને જણાવી દઇયે, આમીર ખાને પ્રથમ લગ્ન રીના દત્તા સાથે થયા હતા, જેનાથી તેને બે બાળક થયા હતા. ત્યારબાદ કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *