Nissan Magnite XV : નિસાન મેગ્નાઈટ એક્સવી
નિસાન મેગ્નાઇટ તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેલ્યૂ ફોર મની એસયુવી કાર છે. કંપનીએ ઓપ્શનલ ટેક પેક હેઠળ એર પ્યુરિફાયરનો વિકલ્પ આપ્યો છે, જે એક્સવી વેરિઅન્ટથી ઉપલબ્ધ છે.
મુખ્ય ફીચર્સ :
એર પ્યુરિફાયર્સ,
વાયરલેસ ચાર્જર,
જેબીએલ પ્રીમિયમ સ્પીકર,
એમ્બિએન્ટ લાઇટિંગ,
એલઇડી સ્કફ પ્લેટ્સ અને પુડલ લેમ્પ્સ,
ટેક પેકની કિંમત: 38,698 રૂપિયા,
એક્સ-શોરૂમ કિંમત: 7.81 લાખ રૂપિયાથી શરૂ.
