અભિષેક શર્મા ગુવાહાટીમાં શાનદાર રંગમાં જોવા મળ્યો હતો, તેણે મેદાનમાં ઉતરતાની સાથે જ પહેલા બોલથી જ મોટા શોટ્સ રમવાના ચાલુ કરી દીધા હતા. જે રીતે તેના બેટથી શોટ્સ આવતા હતા તે જઈને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ મેચ પછી તેનું બેટ ચેક કરતા જોવા મળ્યા હતા.
Source link
