Share Market Information At present Stay Replace In Gujarati : એશિયન બજારોના સુધારાના પગલે સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ ખુલ્યા છે. આજે સેન્સેક્સ 125 વધીને 72,508 ખુલ્યો હતો. નિફ્ટી 48 પોઇન્ટ વધીને 22,603 ખુલ્યો હતો. આજે ઓટો શેર દબાણ હેઠળ હતા. જ્યારે બેંક અને રિલાયન્સ જેવા બ્લુચીપ સ્ટોક એકંદરે સાધારણ વધ્યા હતા.
એશિયન બજારોમાં મિશ્રણ વલણ, ગિફ્ટ Nifty મજબૂત
એશિયન શેરબજારોમાં મંગળવારે મિશ્ર વલણ હતું. ટેક્નો શેરમાં તેજીથી યુએસ માર્કેટ S&P 500 ઓલટાઇમ હાઇ નજીક પહોંચ્યો હતો. જાપાન Nikkei 250 પોઇન્ટ, હોંગકોંગ માર્કેટ 150 પોઇન્ટ અને ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 75 પોઇન્ટ જેટલા વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. તાઇવાન 100 પોઇન્ટ, કોરિયા Kospi 70 પોઇન્ટ જેટલા નરમ હતા.
-
Oct 06, 2026 09:18 IST
શેરબજાર સુધારે ખુલ્યા, ઓટો શેર નરમ
એશિયન બજારોના સુધારાના પગલે સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ ખુલ્યા છે. આજે સેન્સેક્સ 125 વધીને 72,508 ખુલ્યો હતો. નિફ્ટી 48 પોઇન્ટ વધીને 22,603 ખુલ્યો હતો. આજે ઓટો શેર દબાણ હેઠળ હતા. જ્યારે બેંક અને રિલાયન્સ જેવા બ્લુચીપ સ્ટોક એકંદરે સાધારણ વધ્યા હતા.
-
Oct 06, 2026 08:49 IST