ચાહકોએ શોક વ્યક્ત કર્યો
અનન્યાના અવસાનના સમાચારથી ચાહકો આઘાતમાં છે. ઘણા લોકોએ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. એક યુઝરે લખ્યું, “રેસ્ટ ઈન પીસ, અનન્યા. આ સમાચાર અતિ આઘાતજનક અને હૃદયદ્રાવક છે.” બીજા યુઝરે લખ્યું, “તે એક સુંદર, તેજસ્વી અને પ્રેમાળ વ્યક્તિ હતી. આ સમાચાર ખૂબ જ આઘાતજનક છે. ભગવાન આ મુશ્કેલ સમયમાં તેના પરિવારને શક્તિ આપે.” (તસવીર: ananyaraj.official/insta)
