IPL 2026 Lucknow Tremendous Giants vs Royal Challengers Bengaluru, LSG vs RCB LIVE Rating: આઈપીએલ 2026ની 50મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે લખનઉ સુપર જાયન્ટ્સે 9 ઓવરમાં વિના વિકેટે 95 રન બનાવી લીધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. હાલ વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, અર્શીન કુલરર્ણી, ઋષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, મોહમ્મદ શમી, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ.
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, જેકોબ બેથલ, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક ડાર.
-
Could 07, 2026 20:38 IST
LSG vs RCB LIVE : લખનઉના 9 ઓવરમાં વિના વિકેટે 95 રન
લખનઉ સુપર જાયન્ટ્સે 9 ઓવરમાં વિના વિકેટે 95 રન બનાવી લીધા છે. હાલ વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી છે. મિચેલ માર્શ 76 અને અર્શીન કુલકર્ણી 17 રને રમતમાં છે.
-
Could 07, 2026 20:08 IST
LSG vs RCB LIVE : મિચેલ માર્શની અડધી સદી
મિચેલ માર્શે શાનદાર શરૂઆત કરતા 20 બોલમાં 3 ફોર અને 6 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Could 07, 2026 19:32 IST
LSG vs RCB LIVE : લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
એડન માર્કરામ, મિશેલ માર્શ, અર્શીન કુલરર્ણી, ઋષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, મોહમ્મદ શમી, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ.
-
Could 07, 2026 19:12 IST
LSG vs RCB LIVE : રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી, જેકોબ બેથલ, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક ડાર.
-
Could 07, 2026 19:05 IST
LSG vs RCB LIVE : આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026ની 50મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Could 07, 2026 18:40 IST
LSG vs RCB LIVE : એલએસજી માટે પ્લેઓફની તક જીવંત રાખવા માટે જીત જરુરી
આ સિઝનમાં આરસીબી અત્યાર સુધીમાં 9 મેચ રમ્યું છે, જેમાં 6 જીત અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આરસીબી લખનઉને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવાનું લક્ષ્ય રાખશે. બીજી તરફ લખનઉ હાલમાં પોઈન્ટ ટેબલમાં તળિયે છે, તે પ્લેઓફની તક જીવંત રાખવા માટે આ મેચ જીતવાનો પ્રયાસ કરશે.
-
Could 07, 2026 18:04 IST
LSG vs RCB LIVE : આજે લખનઉ વિ બેંગ્લોર વચ્ચે મેચ
આઈપીએલ 2026ની 50મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
