IPL 2026, DC vs GT LIVE : આઈપીએલ 2026, દિલ્હી વિ ગુજરાત મેચ અપડેટ્સ

IPL 2026, DC vs GT LIVE : આઈપીએલ 2026, દિલ્હી વિ ગુજરાત મેચ અપડેટ્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Delhi Capitals vs Gujarat Titans Scorecard, DC vs GT LIVE Rating: આઈપીએલ 2026 ની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.  આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ બે મેચ રમ્યું છે અને બન્નેમાં જીત મેળવી છે. તેઓ ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. તેનો બન્ને મેચમાં પરાજય થયો છે અને પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે છે. શુભમન ગિલ ઈજાને કારણે પાછલી મેચમાં રમ્યો ન હતો. તે આ મેચમાં રમતો જોવા મળશે.

દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 7 મેચ રમાઇ છે. જેમાં ગુજરાત ટાઇટન્સે ચાર મેચમાં અને દિલ્હી કેપિટલ્સે ત્રણ મેચમાં જીત મેળવી છે.

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

દિલ્હી કેપિટલ્સ  : કેએલ રાહુલ, પથુમ નિસાંકા, નીતિશ રાણા, વિપરાજ નિગમ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવટિયા,  રાશિદ ખાન, કાગિસો રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અશોક શર્મા.

  • Apr 08, 2026 18:22 IST

    DC vs GT LIVE : ગુજરાત પ્રથમ જીતની શોધમાં

    આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ બે મેચ રમ્યું છે અને બન્નેમાં જીત મેળવી છે. તેઓ ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. તેનો બન્ને મેચમાં પરાજય થયો છે અને પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે છે. શુભમન ગિલ ઈજાને કારણે પાછલી મેચમાં રમ્યો ન હતો. તે આ મેચમાં રમતો જોવા મળશે.

  • Apr 08, 2026 18:22 IST

    DC vs GT LIVE : આજે દિલ્હી વિ ગુજરાત વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2026 ની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *