IPL 2026, DC vs GT LIVE : આઈપીએલ 2026, દિલ્હી વિ ગુજરાત મેચ અપડેટ્સ
IPL 2026 Delhi Capitals vs Gujarat Titans Scorecard, DC vs GT LIVE Rating: આઈપીએલ 2026 ની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ બે મેચ રમ્યું છે અને બન્નેમાં જીત મેળવી છે. તેઓ ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. […]
વાંચન ચાલુ રાખો