રતને એ પણ જણાવ્યું હતું કે, બ્રેક મેં મારી મરજી લીધો હતો, પરંતુ હાલતને કારણે કામ છોડવું પડ્યું હતું. રતને વધુમાં જણાવ્યું હતું કે, એ વાતને લઈને અફવાઓ ઉડી રહી છે કે મેં ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે, પરંતુ આવું નથી. આમ, હું કામ કરવા માટે તૈયાર છું. (PHOTO: Instagram @ratanraajputh)

