ભાવનગરમાં 6 દિવસ પહેલા બાવળીયામાંથી મળેલી મથુરભાઈ પરમારની લાશના કેસમાં 50% ભેદ ઉકેલાયો છે. પોલીસે રાજેન્દ્ર ગોબર સોલંકીની ધરપકડ કરી છે અને તેણે હત્યા કબૂલ કરી છે. હજુ પણ હત્યાના કારણ અને અન્ય આરોપીઓની સંડોવણી અંગે તપાસ ચાલુ છે.
Source link
નેશનલ ઈન્ટરનેશનલ ન્યૂઝનું ન્યૂઝ પોર્ટલ
રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર