Telephone Charging: એરપ્લેન મોડમાં ફોન ચાર્જ કરવાથી ખરેખર ચાર્જિંગ સ્પીડ વધે છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ – Gujarati Information | Does Airplane Mode Cost Your Smartphone Sooner Know the Actual Motive

વિડિઓ VIDEO
Spread the love

એરપ્લેન મોડ ચાલુ કરવામાં આવે ત્યારે સ્માર્ટફોનના અનેક વાયરલેસ કનેક્શન જેમ કે મોબાઇલ નેટવર્ક, કોલિંગ, એસએમએસ, મોબાઇલ ડેટા, કેટલાક કિસ્સામાં બ્લૂટૂથ અને વાઈ-ફાઈ જેવી સેવાઓ બંધ થઈ જાય છે. આ સેવાઓ સતત બેટરીનો ઉપયોગ કરતી હોવાથી, એરપ્લેન મોડ ચાલુ થયા બાદ ફોનની વીજળીની જરૂરિયાત થોડા પ્રમાણમાં ઘટી જાય છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *