ઈઝરાયલની સંસદમાં આતંકવાદને લઈ PM મોદીનું મોટું નિવેદન

ઈઝરાયલની સંસદમાં આતંકવાદને લઈ PM મોદીનું મોટું નિવેદન

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



ઈઝરાયલની સંસદમાં વડાપ્રધાન મોદીએ આતંકવાદને લઈને કડક સંદેશ આપ્યો હતો. જેમા તેમણે જણાવ્યું કે ભારત અને ઈઝરાયલ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે આતંકવાદનું વિશ્વમાં કોઈ સ્થાન નથી. અમે ખભાથી ખભો મીલાવીને આતંકવાદ અને તેમના સમર્થકોનો વિરોધ કરતા આવ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું. જાણો તેમણે વધુમાં આ મુદ્દે શું કહ્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *