Price range 2026 Stay Updates: નાણામંત્રી કનુ દેસાઈ આજે રજૂ કરશે ગુજરાતનું બજેટ, અહીં વાંચો પળેપળની અપડેટ

Price range 2026 Stay Updates: નાણામંત્રી કનુ દેસાઈ આજે રજૂ કરશે ગુજરાતનું બજેટ, અહીં વાંચો પળેપળની અપડેટ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Price range 2026 Kanu desai Speech LIVE: ગુજરાત વિધાનસભામાં આજે 18 ફેબ્રુઆરી 2026ના બુધવારના રોજ ગુજરાતનું બજેર રજૂ થવા જઈ રહ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પાંચમી વખત વિધાનસભામાં બજેટ 2026 રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં આગામી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતનું બજેટ ફુલ ગુલાબી રહેશે. ઉલ્લેખનીય છે કે જરાતના બજેટ ઇતિહાસમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે નોંધાયેલો છે. તેમણે કુલ 18 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *