1 રૂપિયા માટે જીવલેણ હુમલો

1 રૂપિયા માટે જીવલેણ હુમલો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



સુરતના સચિન વિસ્તારમાં હુમલાની એક એવી ઘટના બની જેની પાછળનું કારણ ચોંકાવનારૂં હોવાનો દાવો છે. કહેવાઈ રહ્યું છે કે સચિન વિસ્તારમાં કપડા ઈસ્ત્રી કરવા માટે એક રૂપિયો વધારે માગવામાં આવતાં ગ્રાહક ઉશ્કેરાઈ ગયો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો. CCTVમાં જોવા મળી રહ્યું છે કે બે-ત્રણ શખ્સો દ્વારા હુમલો કરાઈ રહ્યો છે. પોલીસે આ દ્રશ્યોના આધારે ખરેખર હકીકત શું છે એ જાણવા તપાસ શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *