અમદાવાદના નારોલમાં જમાઈએ જ તેના સસરાને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદના નારોલમાં જમાઈએ જ તેના સસરાને મોતને ઘાટ ઉતાર્યો

બિઝનેસ BUSINESS
Spread the love



અમદાવાદના નારોલ વિસ્તારમાં હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જમાઈએ જ સસરાનું ઢીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું છે. છરીના ઘા મારીને જમાઈએ હત્યાને અંજામ આપ્યો છે. જેથી આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *