વગર ચોમાસે સૌરાષ્ટ્રના 14 ગામને પૂરનું એલર્ટ

વગર ચોમાસે સૌરાષ્ટ્રના 14 ગામને પૂરનું એલર્ટ

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love



વગર ચોમાસે ડેમના દરવાજા ખોલાતાં નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો છે. આ દ્રશ્યો દ્વારકાના છે. જ્યાં વર્તુ-2 ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવતા દ્વારકા તથા પોરબંદર જિલ્લાના 14 ગામને એલર્ટ કરાયા છે. અહીંના નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોએ ન જવા અને પશુઓને પણ ન લઈ જવા સૂચના અપાઈ છે. 32 દરવાજા ધરાવતા વર્તુ-2 ડેમમાં જરૂરી સમારકામ કરવાનું હોવાથી પાણી છોડવાની જરૂરિયાત ઊભી થઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *