વાહ, આ સિસ્ટમ તો કમાલ છે! હાઈવે પર જનાવર આવતાં જ એલર્ટ મોકલશે, એક્સિડેન્ટ ઓછા થશે

વાહ, આ સિસ્ટમ તો કમાલ છે! હાઈવે પર જનાવર આવતાં જ એલર્ટ મોકલશે, એક્સિડેન્ટ ઓછા થશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


wow This system is amazing it will send an alert as soon as animals come on the highway accidents will be reducedwow This system is amazing it will send an alert as soon as animals come on the highway accidents will be reduced

કેવી રીતે કામ કરે છે ટેક્નોલોજી :- NHAIએ જણાવ્યું કે, પાયલોટ પરીયોજના હેઠળ નેશનલ હાઇવે પરથી પસાર થતા લોકોને હાઇ રીસ્કવાળા વિસ્તારોમાં આશરે 10 કિલોમીટર પહેલા લોકેશન બેઝ્ડ એલર્ટ મોકલવામાં આવશે, જેનાથી વાહન ચાલકોને સાવધાની રાખવા માટે પર્યાપ્ત સમય મળી શકે. મુસાફરો સુધી અસરકારક રીતે મેસેજ પહોંચાડવા માટે પહેલા ફ્લેશ SMS અને ત્યાર બાદ વોઇસ એલર્ટ આપવામાં આવશે. ફ્લેશન SMS હિંદીમાં હશે, જેમાં જણાવવામાં આવશે કે, ‘આગળ પશુઓ ગ્રસ્ત વિસ્તાર છે. કૃપા કરીને વધારે ધીમે વાહન ચલાવો.’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *