કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજનો જેલમાંથી છૂટકારો

કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજનો જેલમાંથી છૂટકારો

વર્લ્ડ WORLD
Spread the love



લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરને મોટી રાહત મળી છે. મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહીર સહિત 6 આરોપીઓને જામીન મુક્ત કરવા આદેશ કર્યો છે. જોકે, તમામ આરોપીઓને સ્વતંત્રતાનો દુરૂપયોગ ન કરવા, સાક્ષી-સાહેદો સાથે ઘર્ષણમાં ન આવવા તથા સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં કેસ સંબંધીત બાબતો પર ચકચારી દાવાઓ ન કરવાની શરત પણ રાખવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *