પરવડી ગામના 6 કર્મનિષ્ઠ શિક્ષકોનું રાજ્યસ્તરે સન્માન, આવી છે કામગીરી

પરવડી ગામના 6 કર્મનિષ્ઠ શિક્ષકોનું રાજ્યસ્તરે સન્માન, આવી છે કામગીરી

વર્લ્ડ WORLD
Spread the love


6 teachers from Parvadi village honored at the state level6 teachers from Parvadi village honored at the state level

આ સન્માન સમારોહ દરમિયાન પીએમ પરવડી કેન્દ્રવર્તી શાળાના શિક્ષક પરેશકુમાર જી. હિરાણી, વિપુલભાઈ વી. ચૌહાણ, વિશાલકુમાર લશ્કરી, કિરણબેન ડી. કોટડિયા, મોનિકાબેન બી. ડોડિયા તથા પરવડી બ્રાન્ચ શાળાના શિક્ષક શિવરાજભાઈ જે. બુધેલાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્મૃતિચિહ્ન, પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *