ટ્રાફિક ચલણ ભરવાનું ચૂક્યા તો તમારી ગાડી કરી દેવામાં આવશે બ્લેક લિસ્ટ, આ નવા નિયમ વિશે જાણ્યું કે નહીં?

ટ્રાફિક ચલણ ભરવાનું ચૂક્યા તો તમારી ગાડી કરી દેવામાં આવશે બ્લેક લિસ્ટ, આ નવા નિયમ વિશે જાણ્યું કે નહીં?

બિઝનેસ BUSINESS
Spread the love


traffic new rulestraffic new rules

ક્યારેક લોકો ફરિયાદ કરે છે કે, તેમનું ચલણ ખોટી રીતે જારી કરવામાં આવ્યું છે. તમે પોર્ટલ પર વાંધો નોંધાવી શકો છો, પરંતુ તમારે ચલણ જારી થયાના 45 દિવસની અંદર તમારો કેસ ઓનલાઈન સબમિટ કરવો પડશે. ટ્રાફિક વિભાગ જણાવે છે કે, સમયસર ચલણ ભરવાથી દંડ તો બચે છે જ, પરંતુ માર્ગ સલામતીમાં પણ સુધારો થાય છે. વાહન માલિકોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ સમયાંતરે તેમના ઈ-ચલણની સ્થિતિ તપાસે અને જો કોઈ બાકી હોય તો શક્ય તેટલી વહેલી તકે ચૂકવે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *