મરકટ આસનBest Yoga For Backbone Ache Reduction : કરોડરજ્જુનો દુખાવો મટાડવા માટેના યોગાસન
કરોડરજ્જુનો દુખાવો વૃદ્ધાવસ્થામાં થતો હતો, પરંતુ હવે આ સમસ્યા ઘણી સામાન્ય બની ગઈ છે અને તે યુવાનોમાં પણ જોવા મળી રહી છે. હકીકતમાં, ફાસ્ટ લાઇફસ્ટાઇલ, ખોટી જીવનશૈલી, લાંબા સમય સુધી બેસી રહેવું અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે, કરોડરજ્જુમાં દુખાવો થાય છે.
