ના હોય! 1 બોલમાં 11 રન, ઈશાન કિશન સામે ન્યૂઝીલેન્ડનો બોલર ભાન ભૂલી ગયો, રાયપુરના મેદાન પર જોવા મળી અનોખી ઘટના

ના હોય! 1 બોલમાં 11 રન, ઈશાન કિશન સામે ન્યૂઝીલેન્ડનો બોલર ભાન ભૂલી ગયો, રાયપુરના મેદાન પર જોવા મળી અનોખી ઘટના

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ પૈકી આજે બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન એક અનોખી ઘટના જોવા મળી.

ભારત અને ન્યૂઝીલેન્ડ બીજી ટી20 મેચ
ભારત અને ન્યૂઝીલેન્ડ બીજી ટી20 મેચ

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ પૈકી આજે બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાને 209 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેના જવાબમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ભલે ખરાબ રહી પરંતુ, ત્રીજી ઓવરમાં કંઈક એવું જોવા મળ્યું જે જાણીને તમે પણ નવાઈમાં પડી જશો. ઈશાન કિશન જ્યારે બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે ત્રીજી ઓવર ફોક્સ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 1 બોલમાં 11 રન લૂટાવીને અનોખો શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *