ના હોય! 1 બોલમાં 11 રન, ઈશાન કિશન સામે ન્યૂઝીલેન્ડનો બોલર ભાન ભૂલી ગયો, રાયપુરના મેદાન પર જોવા મળી અનોખી ઘટના
Final Up to date:Jan 23, 2026 9:44 PM IST IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ પૈકી આજે બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન એક અનોખી ઘટના જોવા મળી. ભારત અને ન્યૂઝીલેન્ડ બીજી ટી20 મેચ IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ […]
વાંચન ચાલુ રાખો