મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

ધર્મ RELIGION
Spread the love


03

Impact of Mahakumbh Mela 2025 huge drop in number of pilgrims in Dwarka Impact of Mahakumbh Mela 2025 huge drop in number of pilgrims in Dwarka

દ્વારકા મંદિરમાં 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે 1,15,000 ઉપરાંત ભાવિકોએ દર્શન કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 15 ના રોજ દર્શનાર્થીઓની સંખ્યામાં 50 ટકાથી પણ વધારે ઘટાડો નોંધાયો એટલે કે 49,150 જેટલા લોકો જ દર્શનાર્થે પહોંચ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *