12 months Ender 2025 : ટોપના 10 સ્થળ જ્યાં ભારતીયોએ માણી પ્રવાસની મજા

12 months Ender 2025 : ટોપના 10 સ્થળ જ્યાં ભારતીયોએ માણી પ્રવાસની મજા

7. ફુકેટ (Phuket) ફુકેટ થાઇલેન્ડના સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળોમાંનું એક છે, જે તેની નાઇટલાઇફ, બીચ પાર્ટીઓ, આઇલેન્ડ ટુર અને સ્ટ્રીટ ફૂડથી પ્રવાસીઓને આકર્ષે છે. આ વર્ષે તે ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા સ્થળોમાં સાતમા સ્થાને હતું. Source link

વાંચન ચાલુ રાખો
મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

03 દ્વારકા મંદિરમાં 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે 1,15,000 ઉપરાંત ભાવિકોએ દર્શન કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 15 ના રોજ દર્શનાર્થીઓની સંખ્યામાં 50 ટકાથી પણ વધારે ઘટાડો નોંધાયો એટલે કે 49,150 જેટલા લોકો જ દર્શનાર્થે પહોંચ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો