50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું સિંહનું બચ્ચું

50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું સિંહનું બચ્ચું

બ્લોગ BLOG
Spread the love



સિંહનું બચ્ચું અચાનક કૂવામાં ખાબકતાં વન વિભાગની ટીમ દોડી આવી હતી. ગીર ગઢડાના ઝાંઝરિયા ગામે સિંહનું માત્ર 6 મહિનાનું બચ્ચું પાણી ભરેલા કૂવામાં પડી જતાં ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી. તરત જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને સિંહનાં બચ્ચાંને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતુ. દાવા પ્રમાણે કૂવાની ઊંડાઈ 50 ફૂટ જેટલી છે. વનકર્મીઓ દ્વારા આ કૂવામાં ઉતરીને ખૂબ જ સાવધાનીથી સિંહબાળને બચાવ્યું અને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પહોંચાડ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *