સિંહને ઉશ્કેર્યો એટલે હુમલો થયો, ગીરની ઘટના પર વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન

સિંહને ઉશ્કેર્યો એટલે હુમલો થયો, ગીરની ઘટના પર વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન

ગુજરાતના ગીર વિસ્તારમાં સિંહ દ્વારા યુવક પર કરાયેલા હુમલાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર વ્યક્તિએ સિંહને ઘેરીને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. વન્યજીવોની સુરક્ષા અને માનવ દખલગીરીને રોકવા માટે સરકાર હવે ગીરમાં વધુ કડક નિયમો લાગુ કરવા જઈ રહી […]

વાંચન ચાલુ રાખો
ઉના-ગીર ગઢડા હાઈવે પર સાવજનું સામ્રાજ્ય

ઉના-ગીર ગઢડા હાઈવે પર સાવજનું સામ્રાજ્ય

ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર વનરાજાનો દબદબો જોવા મળ્યો. ઉના-ગીર ગઢડા બાયપાસ રોડ પર રાત્રિના અંધકારમાં 3 સિંહ લટાર મારતા જોવા મળ્યા. હાઈવે પર સિંહના આંટાફેરાથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો. જંગલના રાજાને જોઈ વાહનોના પૈડા થંભી ગયા. બાયપાસ રોડ પરથી પસાર થતા એક કાર ચાલકે આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા છે. વીડિયોમાં જોઈ શકાય […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતો પર આકાશી આફત ત્રાટકી; પાકની હાલત જોઈને ધ્રાસ્કો લાગશે

ખેડૂતો પર આકાશી આફત ત્રાટકી; પાકની હાલત જોઈને ધ્રાસ્કો લાગશે

સોમવારે જોરદાર પવન સાથે એવું માવઠું ત્રાટક્યું કે ખેડૂતોની રવિ સિઝનનો સોથ વળી ગયો. ઘઉં, બાજરી, જુવાર, મકાઈનો પાક પવન અને કમોસમી વરસાદના કારણે જમીન દોસ્ત થઈ ગયો. શિયાળુ પાક હવે ટૂંક સમયમાં જ તૈયાર થવાનો હતો પરંતુ જેમ ખરીફ સિઝનમાં મેઘરાજાએ વિશ્વાસઘાત કર્યો હતો કંઈક એવી જ રીતે અહીંના ખેડૂતોના મોઢેથી જાણે કે તૈયાર […]

વાંચન ચાલુ રાખો
50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું સિંહનું બચ્ચું

50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું સિંહનું બચ્ચું

સિંહનું બચ્ચું અચાનક કૂવામાં ખાબકતાં વન વિભાગની ટીમ દોડી આવી હતી. ગીર ગઢડાના ઝાંઝરિયા ગામે સિંહનું માત્ર 6 મહિનાનું બચ્ચું પાણી ભરેલા કૂવામાં પડી જતાં ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી. તરત જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને સિંહનાં બચ્ચાંને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતુ. દાવા પ્રમાણે કૂવાની ઊંડાઈ 50 ફૂટ […]

વાંચન ચાલુ રાખો