પ્રીડાયાબિટીસનું નિદાન થાય તો શું કરવું? લક્ષણો શું છે? નેચરલી કંટ્રોલ કરવાની ટિપ્સ

પ્રીડાયાબિટીસનું નિદાન થાય તો શું કરવું? લક્ષણો શું છે? નેચરલી કંટ્રોલ કરવાની ટિપ્સ

જીવનશૈલી | ટાઇપ 2 ડાયાબિટીસ એ રાતોરાત થતી વસ્તુ નથી. તે આપણી શારીરિક પ્રક્રિયાઓ અને જીવનશૈલી દ્વારા વર્ષોથી વિકસિત થાય છે. ‘પ્રીડાયાબિટીસ’ એ પ્રારંભિક તબક્કો છે જ્યારે બ્લડ સુગરનું લેવલ સામાન્ય કરતા વધારે હોય છે, પરંતુ હજુ સુધી ટાઇપ 2 ડાયાબિટીસ તરીકે સંપૂર્ણ રીતે નિદાન થયું નથી. આ એક મોટી ચેતવણી છે કે આપણા શરીરમાં મેટાબોલિક […]

વાંચન ચાલુ રાખો
ઓસ્ટ્રેલિયાએ ભારતનું વર્લ્ડ કપનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું, હરમનપ્રીત કૌરની ટીમ ટુર્નામેન્ટમાંથી આઉટ

ઓસ્ટ્રેલિયાએ ભારતનું વર્લ્ડ કપનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું, હરમનપ્રીત કૌરની ટીમ ટુર્નામેન્ટમાંથી આઉટ

આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપનો 30મો મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ મેદાન પર રમાયો હતો. આ મેચમાં ભારતીય ટીમનો 6 વિકેટથી પરાજય થયો છે, જેનાથી ટુર્નામેન્ટમાં તેમની સફરનો અંત આવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ હવે ગ્રુપ Aમાંથી સેમિફાઇનલમાં સફળતાપૂર્વક સ્થાન મેળવ્યું છે. આ સતત બીજી વખત છે જ્યારે ટીમ ઇન્ડિયા મહિલા […]

વાંચન ચાલુ રાખો
Tulsi Manjari: તુલસીની મંજરી સાથે કરો આ ખાસ ઉપાયો, ઘરમાં થશે ધનના ઢગલા! – Gujarati Information | Tulsi Manjari Vastu Suggestions Lakshmi Dwelling with these Sacred Cures

Tulsi Manjari: તુલસીની મંજરી સાથે કરો આ ખાસ ઉપાયો, ઘરમાં થશે ધનના ઢગલા! – Gujarati Information | Tulsi Manjari Vastu Suggestions Lakshmi Dwelling with these Sacred Cures

Tulsi Manjari Upay: સનાતન ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. લગભગ દરેક હિંદુ ઘરમાં તુલસીનું સ્થાન હોય છે અને તેની નિયમિત પૂજા કરવામાં આવે છે. તુલસીને ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે, તેથી તેને ‘હરિપ્રિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘણી વખત તુલસીના […]

વાંચન ચાલુ રાખો
સાઉદી અરેબિયામાં અરામકો કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ, 14 નાગરિકોના કરુણ મોત

સાઉદી અરેબિયામાં અરામકો કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ, 14 નાગરિકોના કરુણ મોત

Helicopter Crashed in Saudi Arabia: સાઉદી અરેબિયાના રાસ તનુરા શહેરમાં અરામકોનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. તેમાં સવાર તમામ સાઉદી નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે લગભગ ચાર મહિના સુધી સ્થગિત રહ્યા બાદ શુક્રવારે અરામકોએ તેના રાસ તનુરા ટર્મિનલ પર ક્રૂડ ઓઇલ […]

વાંચન ચાલુ રાખો
ફ્રાન્સમાં રવિવારે મોટી વિમાન દુર્ઘટના, ટોમ્બ્લેનમાં પેસેન્જર પ્લેન ક્રેશ થતાં 11 લોકોના મોત

ફ્રાન્સમાં રવિવારે મોટી વિમાન દુર્ઘટના, ટોમ્બ્લેનમાં પેસેન્જર પ્લેન ક્રેશ થતાં 11 લોકોના મોત

France Airplane Crash: ફ્રાન્સમાં પેસેન્જર પ્લેન ક્રેશ થયાના અહેવાલો સામે આવ્યા છે. રવિવારે ઉત્તરપૂર્વીય ફ્રાન્સના ટોમ્બ્લેન શહેરમાં એક નાગરિક વિમાન ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, વિમાન પેરાશૂટિંગ સ્કૂલનું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાઇલટ અને તમામ 10 મુસાફરો આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા […]

વાંચન ચાલુ રાખો
તમારા પોર્ટફોલિયોમાં છે આ ’10 સ્ટોક’? માર્કેટના દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આપ્યું ‘Purchase’ રેટિંગ, કિંમતોમાં આવી શકે છે ‘મોટો ઉછાળો’ – Gujarati Information | Inventory Market Purchase Score Inventory Forecast High 10 Shares to Purchase as Brokerages See Sturdy Upside

ગ્લોબલ માર્કેટ્સમાં ચિપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શેર્સમાં વેચવાલીની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી. ગયા અઠવાડિયાનો છેલ્લો દિવસ બજારે સુસ્ત વલણ સાથે પૂરો કર્યો. જો કે, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાએ રોકાણકારોનો ઉત્સાહ થોડો વધાર્યો છે. આ દરમિયાન, Morgan Stanley, Nomura, Jefferies, Vintage, Citi, Kotak Securities અને Motilal Oswal જેવી મોટી બ્રોકરેજ ફર્મોએ કેટલાક […]

વાંચન ચાલુ રાખો
કરાચી હુમલાના આરોપો પર ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘પાકિસ્તાને પોતાની અંદર જોવું જોઈએ…’

કરાચી હુમલાના આરોપો પર ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘પાકિસ્તાને પોતાની અંદર જોવું જોઈએ…’

કરાચીમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાનના આરોપો પર ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આતંકવાદને પોષતો દેશ ભારત પર આંગળી ચીંધી શકે નહીં. કરાચીમાં સિંધ રેન્જર્સ કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની સેનાની મીડિયા શાખાએ આ ઘટના માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. ભારતે આરોપોને નકારી કાઢ્યા પાકિસ્તાનના આરોપો અંગે […]

વાંચન ચાલુ રાખો
IND vs IRE 2nd T20 LIVE Rating: શું વૈભવ સૂર્યવંશી કરશે ડેબ્યૂ? વરસાદની શક્યતા; ભારત સામે સિરીઝ હારવાનું જોખમ

IND vs IRE 2nd T20 LIVE Rating: શું વૈભવ સૂર્યવંશી કરશે ડેબ્યૂ? વરસાદની શક્યતા; ભારત સામે સિરીઝ હારવાનું જોખમ

India vs Eire 2nd T20 Reside Cricket Scorecard: બે મેચની T20 શ્રેણીની પહેલી મેચમાં આયર્લેન્ડે ભારતીય ટીમને 34 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો. હવે વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમ આયર્લેન્ડ સામે શ્રેણી હારવાનો ભય ધરાવે છે. શ્રેણીમાં ડ્રો બચાવવા માટે ભારતે કોઈપણ કિંમતે આયર્લેન્ડ સામે બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ જીતવી પડશે. બધાની નજર ફરી એકવાર વૈભવ […]

વાંચન ચાલુ રાખો
Pickles Storage Suggestions : અથાણાંમાં ફુગ લાગે તો ફેંકશો નહીં. આ રીતે સાફ કરીને ફરી સ્ટોર કરો

Pickles Storage Suggestions : અથાણાંમાં ફુગ લાગે તો ફેંકશો નહીં. આ રીતે સાફ કરીને ફરી સ્ટોર કરો

Pickles Storage Suggestions અથાણું એક વખત બનાવ્યા બાદ આખું વર્ષ ખાઇ શકાય છે. ભારતીય ઘરોમાં કેરી, લસણ, મરચાં, લીંબુ, ફણસ વગેરેના વિવિધ પ્રકારના અથાણાં બનાવવામાં આવે છે. ઘરે બનાવેલા અથાણાં, જો યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો, લાંબા સમય સુધી બગડતા નથી અને તેનો સ્વાદ જળવાઇ રહે છે. પરંતુ કેટલીકવાર યોગ્ય કાળજી લીધા પછી પણ, […]

વાંચન ચાલુ રાખો
1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે 28 જૂનના રોજ રાજ્યના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈથી હવામાન વિભાગે તેજ પવન અને વાવાઝોડા સાથે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર […]

વાંચન ચાલુ રાખો
કોટન શર્ટ પર ચા કોફી કે શાકના ડાઘ પડી ગયા છે, સાફ કરવામાં આ 5 સરળ ટીપ્સ મદદરૂપ થશે

કોટન શર્ટ પર ચા કોફી કે શાકના ડાઘ પડી ગયા છે, સાફ કરવામાં આ 5 સરળ ટીપ્સ મદદરૂપ થશે

Cotton Garments Stains Washing Ideas : સુતરાઉ કાપડ પહેરવા માટે ખૂબ જ આરામદાયક હોય છે, જેના કારણે તેનો રોજિંદા જીવનમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં સુતરાઉ કાપડનો વધુ ઉપયોગ થાય છે. તે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કારણ કે, કોટનના કાપડ માંથી હવા સરળતાથી પસાર થઈ જાય છે. આ […]

વાંચન ચાલુ રાખો
Touchscreen points : ટચ કર્યા વગર તેની જાતે જ ચાલવા લાગે છે ફોન? આ એક સેટિંગથી ઠીક થઈ જશે સમસ્યા – Gujarati Information | Cellphone begins engaged on personal with out touching it repair the issue bu suggestions and tips

આજકાલ, લગભગ દરેક સ્માર્ટફોન સ્પર્શ દ્વારા સંચાલિત થાય છે. પરિણામે, એવા સમયે આવે છે જ્યારે ફોન કોઈપણ ઇરાદાપૂર્વક સ્પર્શ વિના કાર્ય કરવાનું શરૂ કરે છે. આ “એક્સીડેન્ટલ ટચ” ને કારણે થાય છે. Source link

વાંચન ચાલુ રાખો
કોંગ્રેસે તમિલનાડુની કમાન મણિકમ ટાગોરને કેમ સોંપી, રાહુલ ગાંધીની નજીકના નેતા

કોંગ્રેસે તમિલનાડુની કમાન મણિકમ ટાગોરને કેમ સોંપી, રાહુલ ગાંધીની નજીકના નેતા

Tamil Nadu TVK Congress Alliance : કોંગ્રેસ નેતૃત્વએ શનિવારે લોકસભાના વ્હીપ બી મણિક્કમ ટાગોરને તામિલનાડુ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ સેલ્વાપેરુન્થગાઈના અનુગામી બન્યા છે.આ પરિવર્તન માત્ર નેતૃત્વનું પરિવર્તન નથી, પરંતુ વિધાનસભાની ચૂંટણી પછી તમિલનાડુની બદલાયેલી રાજનીતિ વચ્ચે કોંગ્રેસની નવી રાજકીય વિચારસરણીનું પ્રતિબિંબ છે. તમિલનાડુ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મણિક્કમ ટાગોરની નિમણૂક એવા સમયે થઈ […]

વાંચન ચાલુ રાખો
At the moment Information: જાપાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ખતરો નથી.

At the moment Information: જાપાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ખતરો નથી.

At the moment Newest Information Replace 28 June 2026 Sunday : જાપાન હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, રવિવારે વહેલી સવારે ઉત્તરપૂર્વ જાપાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપથી ઇવાતે અને આસપાસના વિસ્તારોની ધરતી હચમચી હતી. ભૂકંપ બાદ સુનામી આવવાની કોઇ ચેતવણી આપી થી અને જાનમાલની નુકસાનના કોઇ અહેવાલ નથી. આ દરમિયાન, ભૂકંપ બાદ વેનેઝુએલામાં મૃત્યુઆંક […]

વાંચન ચાલુ રાખો
આસામમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, પોલીસે ઉલ્ફા સંગઠનના 2 આતંકવાદીઓની ધરપકડ કરી

આસામમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, પોલીસે ઉલ્ફા સંગઠનના 2 આતંકવાદીઓની ધરપકડ કરી

Assam Police : આસામને પોલીસે મોટી સફળતા મળી છે. આસામ પોલીસે  યુનાઇટેડ લિબરેશનરે ફ્રન્ટ ઓફ આસામ (ઇન્ડિપેન્ડન્ટ)ના બેસશસ્ત્ર કાર્યકરોની તિનસુકિયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસેમોટા પાયેઆતંકી હુમલાનેટાળ્યો છે. પોલીસેશુક્રવારે તિનસુકિયા જિલ્લાના જગુન ખાતેધરપકડ કરાયેલા બેશખ્સોની ઓળખ 27 વર્ષીય માનવજ્યોતિ બરુઆ અને30 વર્ષીય પાપુમોરાન તરીકે કરી હતી. બંનેતિનસુકિયા જિલ્લાના રહેવાસી છે. તિનસુકિયાના એસએસપી મયંક કુમારે […]

વાંચન ચાલુ રાખો