લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો,12 December 2024,Picture : Instagram,કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યાએ ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા,12 December 2024,Picture : Instagram,શ્રદ્ધા આર્યા માતા બની ગઈ છે ,Picture : Instagram,
શ્રદ્ધા આર્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી
,Picture : Instagram,અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે,Picture : Instagram,
જેમાં તે તેના બંને બાળકોને પોતાના ખોળામાં લઈને જોવા મળી રહી છે,Picture : Instagram,શ્રદ્ધા આર્યાએ એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો છે ,Picture : Instagram,શ્રદ્ધાએ 29 નવેમ્બરે તેના બાળકોને જન્મ આપ્યો છે,Picture : Instagram,ચાહકો અને સેલિબ્રિટી તેને અભિનંદન આપી રહ્યા છે,Picture : Instagram,શ્રદ્ધાએ 2021માં નેવી ઓફિસર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા છે
,Picture : Instagram,લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રી માતા બની છે
,Extra tales,Sobhitaand marriage ceremony : શોભિતા ધુલીપાલાએ રાતા સેરેમનીમાં માતા અને દાદીની જ્વેલરી પહેરી,નાગા ચૈતન્ય બીજી વખત વરરાજો બનશે, શોભિતા સાથે સાત ફેરા લેશે,#majaniwedding પૂજા જોશીએ લગ્નના ફોટો શેર કર્યા,જુઓ ફોટો,Pushpa 2ના આઈટમ સોંગમાં તડકો લગાવશે શ્રી લીલા, જુઓ ફોટો
Source link
