માત્ર રોહિત, સચિન અને સેહવાગે જ કરેલું છે આ કારનામું, જાણો ક્રિકેટ ઈતિહાસના એ અનોખા રેકોર્ડ વિશે – Gujarati Information | Sachin Tendulkar Virender Sehwag and Rohit Sharma Made Cricket Historical past With This Uncommon ODI Document

વિડિઓ VIDEO
Spread the love


એક વનડે ઈનિંગ્સમાં 25 કે તેથી વધુ ચોગ્ગા મારનારા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો, આ યાદીમાં માત્ર સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા છે. સચિન અને સેહવાગે 25-25 ચોગ્ગા માર્યા હતા, જ્યારે રોહિત શર્માએ 33 ચોગ્ગા સાથે આ બંનેને ઘણા પાછળ છોડી દીધા. આ ત્રણેય દિગ્ગજોની ઈનિંગ્સ ભારતીય વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. ખાસ કરીને રોહિતની 264 રનની ઈનિંગ્સ, જેમાં તેણે 33 ચોગ્ગા મારીને આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *