માત્ર રોહિત, સચિન અને સેહવાગે જ કરેલું છે આ કારનામું, જાણો ક્રિકેટ ઈતિહાસના એ અનોખા રેકોર્ડ વિશે – Gujarati Information | Sachin Tendulkar Virender Sehwag and Rohit Sharma Made Cricket Historical past With This Uncommon ODI Document
એક વનડે ઈનિંગ્સમાં 25 કે તેથી વધુ ચોગ્ગા મારનારા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો, આ યાદીમાં માત્ર સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા છે. સચિન અને સેહવાગે 25-25 ચોગ્ગા માર્યા હતા, જ્યારે રોહિત શર્માએ 33 ચોગ્ગા સાથે આ બંનેને ઘણા પાછળ છોડી દીધા. આ ત્રણેય દિગ્ગજોની ઈનિંગ્સ ભારતીય વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં […]
વાંચન ચાલુ રાખો