મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 આ તારીખથી શરુ થશે, 12 ટીમો વચ્ચે 33 મુકાબલા થશે, ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં
Girls’s T20 World Cup 2026 Schedule : આઈપીએલ 2026 સમાપ્ત થઇ ગઇ છે. જોકે ક્રિકેટ પ્રેમીઓએ નિરાશ થવાની જરુર નથી. હવે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. ટૂર્નામેન્ટનો પ્રારંભ 12 જૂનથી થશે. ઇંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટની યજમાની કરશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 5 જુલાઈએ યોજાશે. મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં કુલ 12 ટીમો ભાગ લેશે […]
વાંચન ચાલુ રાખો