કાલુપુરમાં સેવ બનાવવાના કારખાનામાં ભભૂકી આગ

કાલુપુરમાં સેવ બનાવવાના કારખાનામાં ભભૂકી આગ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



શહેરના કાલુપુર વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. સેવના કારખાનામાં આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોડીરાત્રે સર્જાયેલી આ ઘટનાની જાણ થતાં 16 ફાયર ફાયટરે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. મહત્વનું છે કે અચાનક ફાટી નીકળેલ આગને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *