રસોઈ તેલ અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવું? માત્ર 2 મિનિટમાં ઘરે બેઠા આવી રીતે જાણો તેલમાં ભેળસેળ છે કે નહીં!

રસોઈ તેલ અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવું? માત્ર 2 મિનિટમાં ઘરે બેઠા આવી રીતે જાણો તેલમાં ભેળસેળ છે કે નહીં!

બ્લોગ BLOG
Spread the love


નિષ્ણાતોનું કહેવું છે કે, કુકિંગ ઓઈલની અસલિયત તપાસવા માટે ગંધની ઓળખનો પણ ઉપયોગ કરી શકાય છે. કુકિંગ ઓઈલમાં એક ખાસ ગંધ હોઈ શકે છે, જેમ કે નાળિયેરની ગંધ અથવા તે ગંધરહિત પણ હોઈ શકે છે. જો કોઈ ચોક્કસ ગંધ હોય અથવા કોઈ ગંધ ન હોય, તો તેલને નોર્મલ માનવામાં આવે છે. જો તેલમાંથી તીવ્ર, કેમિકલ જેવી અથવા ખરાબ દુર્ગંધ આવતી હોય, તો તે ભેળસેળનો સંકેત હોઈ શકે છે, જેને નિષ્ણાતો પારખી શકે છે.નિષ્ણાતોનું કહેવું છે કે, કુકિંગ ઓઈલની અસલિયત તપાસવા માટે ગંધની ઓળખનો પણ ઉપયોગ કરી શકાય છે. કુકિંગ ઓઈલમાં એક ખાસ ગંધ હોઈ શકે છે, જેમ કે નાળિયેરની ગંધ અથવા તે ગંધરહિત પણ હોઈ શકે છે. જો કોઈ ચોક્કસ ગંધ હોય અથવા કોઈ ગંધ ન હોય, તો તેલને નોર્મલ માનવામાં આવે છે. જો તેલમાંથી તીવ્ર, કેમિકલ જેવી અથવા ખરાબ દુર્ગંધ આવતી હોય, તો તે ભેળસેળનો સંકેત હોઈ શકે છે, જેને નિષ્ણાતો પારખી શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, કુકિંગ ઓઈલની અસલિયત તપાસવા માટે ગંધની ઓળખનો પણ ઉપયોગ કરી શકાય છે. કુકિંગ ઓઈલમાં એક ખાસ ગંધ હોઈ શકે છે, જેમ કે નાળિયેરની ગંધ અથવા તે ગંધરહિત પણ હોઈ શકે છે. જો કોઈ ચોક્કસ ગંધ હોય અથવા કોઈ ગંધ ન હોય, તો તેલને નોર્મલ માનવામાં આવે છે. જો તેલમાંથી તીવ્ર, કેમિકલ જેવી અથવા ખરાબ દુર્ગંધ આવતી હોય, તો તે ભેળસેળનો સંકેત હોઈ શકે છે, જેને નિષ્ણાતો પારખી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *