ડમ્પિંગ સ્થળ બની ગયું પર્યટન સ્થળ, જોવા મળે છે બરફ વર્ષા જેવો નજારો

વિડિઓ VIDEO
Spread the love


Marble Waste Dump Kishangarh Vacationer Hotspot : રાજસ્થાનના કિશનગઢમાં માર્બલ કચરાનું એક મોટું ડમ્પિંગ સ્થળ લોકોમાં આકર્ષણ બની ગયું છે. અહીં જમા થયેલ સફેદ માર્બલ સ્લરી દૂરથી બરફથી ઢંકાયેલી જમીન જેવું લાગે છે, જેના કારણે પ્રવાસીઓ, કપલ્સ અહીં ફોટો માટે પહોંચી રહ્યા છે. (Pics : instagram)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *