ઓફિસમાં ‘ગરોળી’ કે તેનું ‘બચ્ચું’ દેખાવું એ ‘શુભ કે અશુભ’? આ સંકેતો બદલી શકે છે ‘તમારું નસીબ’, જાણી લો વાસ્તુશાસ્ત્રના નિયમો – Gujarati Information | Seeing a Lizard within the Workplace Auspicious or Inauspicious Vastu Shastra Astrology and Vastu Ideas Reveal the Reality

વિડિઓ VIDEO
Spread the love

ધ્યાન રાખો કે, જો ઓફિસમાં ગરોળી દેખાય, તો તેને ક્યારેય મારવી ન જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. જો તેને બહાર કાઢવી જ હોય, તો લાકડીની મદદથી ડરાવીને બહાર કાઢી શકાય. જો ઓફિસમાં ગરોળીનું નાનું બચ્ચું જોવા મળે, તો તે નવી શરૂઆત અને બિઝનેસના ગ્રોથ (Progress) નું પ્રતીક છે. આનો અર્થ એ થાય છે કે, ઓફિસમાં કોઈ નવો પ્રોજેક્ટ આવવાનો છે અથવા નાનો દેખાતો બિઝનેસ ભવિષ્યમાં ખૂબ મોટો આકાર લેશે. તે નવી આશા અને પ્રગતિનો સંકેત છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *