Gujarat Giants vs UP Warriorz LIVE Match Updates :મહિલા પ્રીમિયર લીગ 2026 ની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવી લીધા છે. યુપી વોરિયર્સને જીતવા માટે 154 રનનો પડકાર મળ્યો છે.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
ગુજરાત જાયન્ટ્સ : સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), ડેની વ્યાટ હોજ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, હેપ્પી કુમારી, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ.
આ પણ વાંચો – મહિલા પ્રીમિયર લીગ પોઇન્ટ ટેબલ અને પર્પલ કેપ, ઓરેન્જ કેપ લિસ્ટ જુઓ
યુપી વોરિયર્સ : કિરણ નવગીરે, મેગ લેનિંગ (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, હરલીન દેઓલ, ચાલોએ ટ્રાયોન, શ્વેતા સેહરાવત, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, આશા શોભના, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ.
-
Jan 22, 2026 21:08 IST
WPL 2026 GG vs UPW LIVE : યુપી વોરિયર્સને 154 રનનો પડકાર
મહિલા પ્રીમિયર લીગ 2026 ની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવી લીધા છે. યુપી વોરિયર્સને જીતવા માટે 154 રનનો પડકાર મળ્યો છે. સોફી ડિવાઇન 42 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 50 રને અણનમ રહી.
-
Jan 22, 2026 20:24 IST
WPL 2026 GG vs UPW LIVE : એશ્લે ગાર્ડનર બોલ્ડ
એશ્લે ગાર્ડનર 12 બોલમાં 5 રન બનાવી દિપ્તી શર્માની ઓવરમાં બોલ્ડ થઇ. ગુજરાતે 65 રને ત્રીજી વિકેટ ગુમાવી દીધી. ટીમે 7 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા.
-
Jan 22, 2026 19:55 IST
WPL 2026 GG vs UPW LIVE : ગુજરાતે 43 રનમાં બીજી વિકેટ ગુમાવી
ડેની વ્યાટ હોજ 8 બોલમાં 3 ફોર સાથે 14 રને આઉટ થઇ. જ્યારે અનુષ્કા શર્મા 8 બોલમાં 3 ફોર સાથે 14 રને કાંતિ ગૌડની ઓવરમાં બોલ્ડ થઇ. ગુજરાતે 43 રનમાં બીજી વિકેટ ગુમાવી.
-
Jan 22, 2026 19:11 IST
WPL 2026 GG vs UPW LIVE : યુપી વોરિયર્સ પ્લેઇંગ ઇલેવન
કિરણ નવગીરે, મેગ લેનિંગ (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, હરલીન દેઓલ, ચાલોએ ટ્રાયોન, શ્વેતા સેહરાવત, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, આશા શોભના, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ.
-
Jan 22, 2026 19:10 IST
WPL 2026 GG vs UPW LIVE : ગુજરાત જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), ડેની વ્યાટ હોજ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, હેપ્પી કુમારી, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ.
-
Jan 22, 2026 19:05 IST
WPL 2026 GG vs UPW LIVE : યુપી વોરિયર્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
મહિલા પ્રીમિયર લીગ 2026 ની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે યુપી વોરિયર્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.
-
Jan 22, 2026 18:07 IST
WPL 2026 GG vs UPW LIVE : ગુજરાત વિ યુપી વોરિયર્સ વચ્ચે ટક્કર
મહિલા પ્રીમિયર લીગ 2026 ની 14મી મેચ ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાશે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. બન્ને ટીમો માટે આ મેચમાં જીત ઘણી જરુરી છે. બન્નેના 5 મેચમાં 2 જીત સાથે 4 પોઇન્ટ છે.
