ઉત્તર ગુજરાતમાં ભર શિયાળે વરસાદે રમઝટ બોલાવી, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

ઉત્તર ગુજરાતમાં ભર શિયાળે વરસાદે રમઝટ બોલાવી, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

વર્લ્ડ WORLD
Spread the love


 ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળ ઉપસાગરની સિસ્ટમને લીધે અને અરબ સાગરના ભેજ, આ બંને સિસ્ટમો મર્જ થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતા તેમાં આ ભેજ ભળશે અને એન્ટિ સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તારીખ 22થી 28માં ઉત્તર ભારતમાં પલટો અને 24-25થી 28માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવવામાં આવી છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે. ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળ ઉપસાગરની સિસ્ટમને લીધે અને અરબ સાગરના ભેજ, આ બંને સિસ્ટમો મર્જ થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતા તેમાં આ ભેજ ભળશે અને એન્ટિ સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તારીખ 22થી 28માં ઉત્તર ભારતમાં પલટો અને 24-25થી 28માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવવામાં આવી છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે.

ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળ ઉપસાગરની સિસ્ટમને લીધે અને અરબ સાગરના ભેજ, આ બંને સિસ્ટમો મર્જ થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતા તેમાં આ ભેજ ભળશે અને એન્ટિ સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તારીખ 22થી 28માં ઉત્તર ભારતમાં પલટો અને 24-25થી 28માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવવામાં આવી છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *