Vijayadashami 2026 Needs: દશેરા પર પ્રિયજનોને મોકલો આ સુંદર મેસેજ, સ્ટેટસ અને શાયરી, સુખ-સમૃદ્ધિની પાઠવો શુભકામનાઓ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Glad Dussehra Vijayadashami Needs : દશેરા હિન્દુ ધર્મનો મહત્નો તહેવાર છે. શારદીય નવરાત્રીના નવ દિવસ બાદ 10માં દિવસે રાવણ દહન સાથે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. વિજયાદશમી અસત્ય પર સત્ય, પાપ પર પુણ્યની જીત, અંધકાર સામે પ્રકાશનું પ્રતિક માનવામાં આવે છે.

આજની ફાસ્ટ લાઇફમાં લોકો એકબીજાન રૂબરૂ મળી શકતા નથી પણ વર્ચ્યુઅલ ઓનલાઇન જોડાયેલા હોય છે. આવી સ્થિતિમાં પ્રિયજનોને વોટ્સએપ મેસેજ અને ફોટા વડે શુભેચ્છા સંદેશ મોકલીને દશેરાની શુભકામના પાઠવી શકાય છે.

દશેરાના શુભેચ્છ સંદેશ

1) ધર્મના અધર્મ પરના વિજયના પ્રતીકરૂપે ઉજવાતા પર્વ દશેરાની સૌને શુભકામનાઓ. રાવણની વિચારધારાના દસ આસુરી તત્વો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા ઉપર પણ વિજય મેળવીએ એવી શુભેચ્છાઓ.

2) અધર્મ પર ધર્મ નો વિજય, અસત્ય પર સત્ય નો વિજય અને આસુરી શકિત નો નાશ નો દિવસ એટલે વિજયાદશમી. આપ સર્વેને દશેરા ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

3) મારી અને તમારી ભીતર રહેલી રાવણવૃત્તિનું દહન થાય એવી શુભેચ્છા સહ દશેરાની શુભકામનાઓ.

Happy Vijayadashami Wishes Messages
હેપ્પી વિજ્યાદશમી શુભેચ્છા સંદેશ {Photograph}: (Magnific)

4) દુર્ગા પૂજાના આ શુભ પ્રસંગે દશેરાની શુભકામનાઓ. દેવી દુર્ગા તમારી બધી ચિંતાઓ દૂર કરે અને તમને આરોગ્ય, સંપત્તિની સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના.

5) મનની ભીતરમાં છુપાયેલા કપટ અને બીજાનું ખરાબ કરવાના વિચારોનું દહન કરીએ અને પ્રભુ શ્રી રામના વિશ્વશાંતિના વિચારોને ફેલાવીએ. એવા સદવિચારો સાથે વિજયાદશમીની શુભેચ્છાઓ.

વિજ્યાદશમી શુભકામના શાયરી

1) વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા એટલે વિજયાદશમી. દશેરાની શુભેચ્છાઓ.

Happy Dussehra Wishes Messages
હેપ્પી દશેરા 2026 {Photograph}: (Magnific)

2) હો આપકી જિંદગી મેં ખુશીયો કા મેલા, કભી ન આએ કોઈ જમેલા, સદા સુખી રહે આપકા બસેરા, મુબારક હો આપકો દશહરા. વિજ્યાદશમીની શુભકામનાઓ.

3) દરવાજે તોરણ અને આંગણામાં રંગોળી, દેવઘરમાં બિરાજયા માતા લક્ષ્મી, સોનું લૂટીને ઉજવીએ દશેરા, લાભો સુખ સમૃદ્ધિ અને કીર્તિ. દશેરાની શુભકામનાઓ

4) સુખ મળે અપાર, સપનાં થાય સાકાર, વિજયનો આવે વારંવાર તહેવાર, વિજયાદશમીની શુભકામનાઓ!

5) દિલમાં ખુશીઓનો દીપ પ્રગટે, જીવનમાં સફળતાનો સૂરજ ચમકે, દરેક સપનું તમારી નજીક આવે, આ દશેરા તમારા જીવનમાં નવી આશા જગાવે. દશેરાની હાર્દિક શુભેચ્છાઓ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *