Vijayadashami 2026 Needs: દશેરા પર પ્રિયજનોને મોકલો આ સુંદર મેસેજ, સ્ટેટસ અને શાયરી, સુખ-સમૃદ્ધિની પાઠવો શુભકામનાઓ

Glad Dussehra Vijayadashami Needs : દશેરા હિન્દુ ધર્મનો મહત્નો તહેવાર છે. શારદીય નવરાત્રીના નવ દિવસ બાદ 10માં દિવસે રાવણ દહન સાથે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. વિજયાદશમી અસત્ય પર સત્ય, પાપ પર પુણ્યની જીત, અંધકાર સામે પ્રકાશનું પ્રતિક માનવામાં આવે છે. આજની ફાસ્ટ લાઇફમાં લોકો એકબીજાન રૂબરૂ મળી શકતા નથી પણ વર્ચ્યુઅલ ઓનલાઇન જોડાયેલા […]

વાંચન ચાલુ રાખો