Right now Information: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં કોટા પોલીસે 3 શંકાસ્પદોની ધરપકડ કરી

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Right now Information: દિલ્હી પોલીસે સીજેપીના સભ્યો આશુતોષ રાંકા અને સૌરવ દાસની ન્યાયિક કસ્ટડીની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)ને ધમકી આપવાના કેસમાં એફઆઈઆર નોંધી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ એફઆઈઆર અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, દિલ્હી જંતર મંતર પર 13 ઓક્ટોબરે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડ કરી હતી. આ પછી દિલ્હીની એસઈએમ કોર્ટે બંનેને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમની ન્યાયિક કસ્ટડીની સુનાવણી રવિવારે થવાની હતી, પરંતુ મેજિસ્ટ્રેટે તેમના જીવને જોખમ હોવાનું ટાંકીને આ કેસમાંથી પોતાને દૂર કરી દીધા હતા.

  • Oct 19, 2026 12:12 IST

    ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં કોટા પોલીસે 3 શંકાસ્પદોની ધરપકડ કરી

    મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં કોટા પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. તેમાંથી બે હરિયાણાના છે અને એક બિહારનો છે. કોટા શહેર પોલીસની એક ટીમે તેમને ટ્રેન માંથી પકડી પાડ્યા હતા, એવું કોટા એસપી તેજસ્વની ગૌતમે ANI ને જણાવ્યું હતું.

  • Oct 19, 2026 08:47 IST

    CJP નેતા આશુતોષ રાંકા અને સૌરવ દાસને જામીન આપવા મેજિસ્ટ્રેટને ધમકી, FIR દાખલ

    દિલ્હી પોલીસે સીજેપીના સભ્યો આશુતોષ રાંકા અને સૌરવ દાસની ન્યાયિક કસ્ટડીની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)ને ધમકી આપવાના કેસમાં એફઆઈઆર નોંધી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ એફઆઈઆર અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે.

    ઉલ્લેખનિય છે કે, દિલ્હી જંતર મંતર પર 13 ઓક્ટોબરે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડ કરી હતી. આ પછી દિલ્હીની એસઈએમ કોર્ટે બંનેને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમની ન્યાયિક કસ્ટડીની સુનાવણી રવિવારે થવાની હતી, પરંતુ મેજિસ્ટ્રેટે તેમના જીવને જોખમ હોવાનું ટાંકીને આ કેસમાંથી પોતાને દૂર કરી દીધા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *