શાસ્ત્રમાં મંગળવાર, ગુરુવાર, શનિવાર, એકાદશી અને પૂર્ણિમા જેવા દિવસે તોરણ બદલવા માટે શુભ દિવસ માનવામાં આવેલા છે. આ દિવસોમાં તોરણ બદલવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. જોકે સૂકું તોરણને ક્યારેય કચરાપેટીમાં ફેંકવું નહીં. સૂકું તોરણને જમીનમાં દાટી દેવું અથવા તો વહેતા પાણીમાં વિસર્જન કરી દેવું.
