Gujarat Rain : રાજ્યમાં જળબંબાકાર, ચીખલી-ખેરગામમાં 17-17 ઈંચ વરસાદ
Gujarat Rain Climate Forecast Replace : રાજ્યમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારને 23 જુલાઇના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ચીખલી અને ખેરગામ તાલુકામાં 17-17 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં 16 ઈંચ અને ઉમરગામમાં 15 ઈંચ વરસાદ […]
વાંચન ચાલુ રાખો