ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભયાનક રેકોર્ડ, ક્યારેય આ બે ટીમો સામે નથી મળી જીત!
Final Up to date:Feb 11, 2026 7:13 PM IST ભારત નામિબિયા પર વિજય મેળવવા અને સુપર 8માં પોતાનું સ્થાન મેળવવા પર નજર રાખશે. આ મેચ પહેલા અમે એક એવા રેકોર્ડની વાત કરીએ છે, જેના પર ચાહકોને વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. હકીકતમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ક્યારેય બે ટીમોને હરાવી નથી. ટી20 […]
વાંચન ચાલુ રાખો