સોનમ કપૂરે લંડનમાં તેના 270 કરોડના બંગલા પાસે વધુ 5 ફ્લેટ ખરીદ્યા, પડોશીઓ સાથેનો વિવાદ વધુ તીવ્ર બન્યો
મનોરંજન ન્યૂઝ | બોલિવૂડ સ્ટાર સોનમ કપૂર (Sonam Kapoor) અને તેમના પતિ આનંદ આહુજાએ લંડનના નોટિંગ હિલમાં તેમના 270 કરોડ રૂપિયાના બંગલા પાસે વધુ પાંચ ફ્લેટ ખરીદ્યા બાદ એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, પડોશીઓ દ્વારા ફ્લેટ ખરીદવાનો વિરોધ કરવામાં આવતા આ ઘટના વિવાદમાં પરિણમી હતી. મુંબઈ, દિલ્હી અને યુકે વચ્ચે […]
વાંચન ચાલુ રાખો