ટમેટાની ખેતી કરીને પસ્તાયા 25 ગામના ખેડૂતો

ટમેટાની ખેતી કરીને પસ્તાયા 25 ગામના ખેડૂતો

સોજીત્રામાં 25 ગામમાં 1500 હેક્ટર જમીનમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતો પર કોઈની જાણે નજર લાગી ગઈ હોય તેવું લાગે છે. કેમ કે, ખેડૂતો ડાંગર અને ઘઉંની ખેતી કરતા હતા. પરંતુ ખેડૂતો શાકભાજીની ખેતી તરફ વળ્યા. પરંતુ આ વર્ષે સોજીત્રા તાલુકાના 25 ગામોમાં 1500 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ટામેટાના પાકનું વાવેતર કર્યું છે, હાલ ટામેટાની ખેતી ખેડૂતો […]

વાંચન ચાલુ રાખો