IPL 2026, RCB vs DC LIVE : આઈપીએલ 2026, બેંગ્લોર વિ દિલ્હી મેચ અપડેટ્સ

IPL 2026, RCB vs DC LIVE : આઈપીએલ 2026, બેંગ્લોર વિ દિલ્હી મેચ અપડેટ્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Royal Challengers Bengaluru vs Delhi Capitals Scorecard, RCB vs DC LIVE Rating: આઈપીએલ 2026 ની 26મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સવચ્ચે મુકાબલો થશે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. 

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : ફિલ સોલ્ટ, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક ડાર.

દિલ્હી કેપિટલ્સ  : કેએલ રાહુલ, પથુમ નિસાંકા, સમીર રિઝવી, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), અકીબ નબી, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.

  • Apr 18, 2026 14:38 IST

    RCB vs DC LIVE : આરસીબી અને ડીસીનું આઈપીએલ 2026માં પ્રદર્શન

    આરસીબીએ પાંચમાંથી ચાર મેચ જીતી છે અને આઠ પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. આ મેચ જીતીને તેઓ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાનું લક્ષ્ય રાખશે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સે ચારમાંથી બે મેચ જીતી છે અને ચાર પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. દિલ્હી કેપિટલ્સે સિઝનની શરૂઆત બે જીત સાથે કરી હતી, પરંતુ પછી બે મેચમાં પરાજય થયો હતો.

  • Apr 18, 2026 14:36 IST

    RCB vs DC LIVE : આજે બેંગ્લોર વિ દિલ્હી વચ્ચે મેચ

    આઈપીએલ 2026 ની 26મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સવચ્ચે મુકાબલો થશે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *